BMTU Rajpipla Recruitment 2023: બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળામાં પરીક્ષા વગર સીધી નોકરી જાણો ભરતીની તમામ માહિતી

BMTU Rajpipla Recruitment 2023: કારણ કે બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળામાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે શું તમે પણ નોકરીની શોધમાં છો. અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. જો હા તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ. તો અમારી તમને વિનતી છે કે આ લેખને અંત સુધી વાચજો તથા જેને નોકરીની ખુબ જરૂર છે તેમને આ માહીતી શેયર કરજો

BMTU Rajpipla Recruitment 2023

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં વિવિધ વિષયોના આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવામાં આવી રહી છે. આ માટેની નોટિફિકેશન 25 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને એપ્લાય કરવાની છેલ્લી તારીખ 4 મે 2023 છે. પસંદગી પામેલા ઉમેદવારોની પોસ્ટિંગ રાજપીપળામાં કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ http://bmtu.ac.in/ની મુલાકાત લઇ શકે છે.

હાઈલાઈટ્સ – BMTU Rajpipla Recruitment 2023

પોસ્ટનું નામ આસિસ્ટન્ટ પ્રોફેસર
સંસ્થાનું નામ બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી
સ્થળ રાજપીપળા,ગુજરાત
નોટીફિકેશન તારીખ 25 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની તારીખ 04/05/2023
ઓફિશ્યલ વેબસાઈટ http://bmtu.ac.in/

કુલ ખાલી જગ્યા

BMTU ની આ ભરતીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ક્યાં વિષય માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ  ખાલી જગ્યા
અર્થશાસ્ત્ર 03
ભૌતિક વિજ્ઞાન 01
રસાયણ વિજ્ઞાન 04
અંગ્રેજી 03
ઝુઓલોજી 04
કુલ ખાલી જગ્યા 15

પોસ્ટનુ નામ:

  • નોટીફિકેશનમાં જણાવ્યા

પગારધોરણ:

  • બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની આ ભરતીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક ફિક્સ રૂપિયા 25,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સમાં મેળવેલા ગુણ તથા અન્ય માપદંડને આધારે કરવામાં આવશે. યુનિવર્સિટી ઈચ્છે તો સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

લાયકાત:

  • મિત્રો, BMTU રાજપીપળાની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે યોગ્ય છો કે નહી તે ચેક કરો
  • આ જાહેરાતની અંદર એક ફોર્મ આપવામાં આવેલ છે. તેની પ્રિન્ટ કાઢી ભરી દો તથા સાથે જરૂરી પુરાવા જોડી દો
  • હવે 04 મે 2023 નાં રોજ સવારે 9:30 કલાકે બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા , વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, આ.ટી.ઓ કચેરીની બાજુમાં,
  • વાવડી રોડ, વાવડ -રાજપીપળા,જી-નર્મદા ખાતે રૂબરૂ હજાર રહી ફોર્મ જમાં કરાવવાંનુ રહેસે
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

મહત્વપૂર્ણ તારીખ:

બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી દ્વારા નોટીફિકેશન 25 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવી હતી.

ફોર્મ ભરવાની તારીખ  04/05/2023

મહત્વપૂર્ણ લીંક:

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તવારા વેબસાઈટ  અહીં ક્લિક કરો

FAQs: ભરતી ને લાગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીની નામ શું છે?

આ ભરતીનું નામ બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી છે

આ ભરતીની ખાલી જગ્યા

15 જગ્યા પર ભરતી કરવામાં આવી છે

આ ભરતીનુ ફોર્મ ભરવાની તારીખ કઈ છે?

આ ભરતીનું ફોર્મ ભરવાની તારીખ 04/05/2023

આ ભરતીનો પગારધોરણ

ઉમેદવારોને માસિક ફિક્સ રૂપિયા 25,000 પગાર ચુકવવામાં આવશે.

Share on: