ભારતમાં આ સૂર્યગ્રહણ લગભગ 4.30 વાગ્યે શરુ થશે અને સાંજે 6.09 વાગ્યે સમાપ્ત થશે. સૂર્યગ્રહણ શરુ થવાના 12 કલાક પહેલા સુતકનો સમયગાળો શરુ થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.વર્ષ 2022 નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોમ્બરે થવા જઈ રહ્યું છે. આજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજ રાતથી જ સૂર્યગ્રહણનું સૂતક શરુ થશે. આ સૂર્યગ્રહણથી ધણી રીતે વિશેષ છે. સૂર્યમંડળની આ ખૂબ જ ખાસ ઘટના વિશે વાત કરીએ તો 2022 નું આ પહેલું સૂર્યગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે. તેથી તેનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે.
- આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોમ્બરે થવા જઈ રહ્યું છે
- દેશભરમાં દિવાળીની ઉજવણી કરાઈ રહી છે
- આજ રાતથી શરુ થશે સૂતક
- 2022નું આ પહેલું સૂર્યગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે
Diwali Crackers And Magic Touch Fireworks: We should begin festivity and partake in the Diwali with Diwali wafer game. In this Diwali Games application you can impact different saltines like Sparklers And Chakra or Ground Spinner And Window boxes, Variety Wellsprings And Rockets And Nuclear bombs or Sounding Wafers And Electric lamp Saltines and so on.Diwali Celebration is a strict Hindu festiva And celebrated as celebration of lights by lighting lights on the homes, roads And shops And sanctuaries and so forth and furthermore Blasting of wafers all over the place.
Highlights :
- You can shooting a wide range of Basically Wafers.
- Fantabulous Fire works Test systems with audio effects.
- Diwali Saltines Totally free application to download.
- Diwali Saltines Exceptionally Practical Diwali wafers alongside Sound.
- Made with realistiic and wonderful vivified foundations
Wafers Burst :
In this Diwali Games application you can burst a wide range of wafers such blossoms pot Liveliness, rocket showers movement And Bucharest Liveliness with basically saltine sounds cape Cheerful Diwali.
Limitless Foundations :
- In this classification And you can burst limitless saltines by contacting anyplace on the screen with brilliant lighting foundations.
- It’s the extraordinary chance to have some good times and to spreading the delight with joy. Cheerful Diwali Wishes.
- Light a light of adoration.
- Shoot a chain of distress.
While utilizing this Diwali Games application And it will be a marvelous inclination likes Shooting saltine progressively.
As ongoing saltines are Risky to our safeguards And Particularly when it happens to children And this Diwali Wafers application set back the spot of unique saltines.
Shoot a rocket of prosperity.Fire a flowerpot of happiness.Wish u and your family.
સગર્ભા સ્ત્રીઓએ ધ્યાન આપવું જોઈએ
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન આવવું જોઈએ. ન તો આ સમયગાળા દરમિયાન છરી, કાતર અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે, સોયમાં દોરો નાંખવાની મનાઈ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓ કરવાથી બાળક પર ખરાબ અસર પડે છે.
Khatabook Credit Account Book | App For Downloads
Important Links:
Download Application | Click here |
સૂર્યગ્રહણ તમામ માહિતી આપતી PDF | Click here |
Download Diwali Fireworks App | Click here |