ધોરણ 10નું પરિણામ જાણો 2023: Gujarat Board 10th Results

GSEB SSC Result 2023 Gujarat Board 10th Results Link @ gseb.org ધોરણ 10 નું પરિણામ જાણો અહીંયા – ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આગામી દિવસોમાં GSEB SSC પરિણામ 2023 જાહેર કરવા માટે તૈયાર છે જે તારીખ 25/05/2023 નાં રોજ મી જાહેર કરવાની ની જાહેરત gaeb દ્વારા કરવામાં આવેલ છે. તમને જાણ કરવામાં આવે છે કે વર્ગ 10 ના વિવિધ વિષયોની બોર્ડ પરીક્ષાઓ GSEB પરિણામ જોઇ શકે છે.

બધા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ gseb.org  તેમનું પરિણામ તપાસે અને પછી સીટ નંબરનો ઉપયોગ કરીને માર્કશીટ ડાઉનલોડ કરે. ગુજરાત બોર્ડની 10મી માર્કશીટ 2023માં નામ, મેળવેલ માર્કસ અને પાસ કે નાપાસ જેવી મુખ્ય માહિતીનો ઉલ્લેખ કરવામાં આવશે.

ધોરણ 10નું પરિણામ જાણો 2023 ની હાઇલાઇટ્સ

નામ GSEB SSC Result 2023
સહાય રિઝલ્ટ જાણવું
રાજ્ય ગુજરાત
રિઝલ્ટ તારીખ 25/05/2023
સમય સવારે 8 કલાકે
કઈ રીતે ઓનલાઈન
સંપર્ક gseb ની અધિકૃત વેબસાઈટ પર

SSC 10th રિઝલ્ટ જાહેર

અહી ઉલ્લેખનીય છેકે ગાંધીનગર ની અખરબર યાદી પ્રમાણે gseb દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે આગામી તારીખ 25/05/2023 નાં રોજ સવારે 8 કલાકે GSEB ની અધિકૃત વેબસાઈટ પર ધોરણ 10 નું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.જે રાજ્ય નાં દરેક ધોરણ 10 ની પરીક્ષા આપેલ વિદ્યાર્થિઓ જોઈ શકે છે.

વધું વાંચો:- ધોરણ 10 નું રિઝલ્ટવ્હોટસએપ થી જાણો

GSEB 10th Result link

આપ સૌ ધોરણ 10 નાં વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે આપ અહીંયા આપેલ લિંક પર ની ને તમારું ધોરણ 10 નું પરિણામ જાણી શકો છો.

ઓનલાઈન GSEB SSC Result 2023 ચેક કરો

  • ધોરણ 10 નું પરિણામ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ “www.gseb.org” વેબસાઈટ પર જવું પડશે.
  • જ્યાં તમારા અભ્યાસ મુજબ નું લિંક ને પસંદ કરવાની રહેશે.
  • હવે જ્યા સીટ નંબર દાખલ કરવાનું છે ત્યાં સીટ નંબર દાખલ કરો.
  • હવે તમારી સામે GSEB SSC પરિણામ ખુસ્લી જશે.
  • જ્યાં તમે તમારું રિઝલ્ટ ડાઉનલોડ પણ કરી શકો છો.

વધું વાંચો:-

WhatsApp દ્વારા SSC Result જાણો

  • સૌ પ્રથમ તમારે GSEB SSC Result 2023 માટે તમારા મોબાઈલ મા “7622961422” નંબર ને સેવ કરો.
  • હવે આ નંબર પર “hi” કરી ને મેસેજ સેન્ડ કરો.હવે તમને સીટ નંબર પૂછવામાં આવશે.
  • તમે સીટ નંબર દાખલ કરશો એટલે તમને તમારું ધોરણ 10નું રિઝલ્ટ બતાવવા માં આવશે.
  • અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથેજોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

મહત્વપૂર્ણ વેબસાઈટ

SSC Result જાણો અહિયાં ક્લિક કરો
Dgondwana.in Home Page

FAQ

ધોરણ 10 નું રીઝલ્ટ કેટલી તારીખે આવશે?
ધોરણ 10 નું રીઝલ્ટ 25/05/2023 નાં રોજ જાહેર થશે

ધોરણ 10 નું પરિણામ જોવા માટે ની વેબસાઈટ કઈ છે?
ધોરણ 10 નું પરિણામ જોવા માટે ની વેબસાઈટ https://gseb.org/ છે.

ધોરણ 10 નું પરિણામ વ્હોટસએપ થી કંઈ રીતે જાણી શકાય છે?
ધોરણ 10 નું વ્હોટસએપ થી પરિણામ જાણવા માટે “7622961422” પર મેસેજ કરી ને જાણી શકાય છે.

ધોરણ 10નું પરિણામ જાણો 2023

Share on: