Gujarat High Court Assistant Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટમાં 1855 જગ્યાઓ પર ભરતી

Gujarat High Court Assistant Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટે સત્તાવાર વેબસાઈટ https://gujarathighcourt.nic.in પર ગુજરાત હાઈકોર્ટની ભરતી માટેની સત્તાવાર સૂચના બહાર પાડી છે. ગુજરાત રાજ્યમાં ગૌણ અદાલતો માટેની કુલ 1855 સહાયકની ખાલી જગ્યાઓ ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 દ્વારા ભરવાની છે. પાત્ર ઉમેદવારો 28મી એપ્રિલ 2023થી સત્તાવાર વેબસાઈટ મારફતે નોંધણી કરાવી શકશે અને ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 19મી મે 2023ના રોજ સમાપ્ત થશે. નીચે સ્ક્રોલ કરો. ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 ની ઓનલાઈન અરજી લિંક, મહત્વની તારીખો, સૂચનાઓ વગેરે માટેનો લેખ

ગુજરાત હાઈકોર્ટે આસિસ્ટન્ટ ભરતી 2023

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

હાઇલાઇટ – ગુજરાત હાઈકોર્ટે ભરતી 2023 

સંસ્થાનું નામ ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 27 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 28 એપ્રિલ 2023
ડગોનદવાના.ઇન હોમ પેજ 
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://gujarathighcourt.nic.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં કુલ જગ્યા 1855 છે જેમાં આસિસ્ટન્ટની 1777 તથા આસિસ્ટન્ટ કેશિયરની 78 જગ્યા ખાલી છે.

લાયકાત

મિત્રો, ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા ગુજરાત અને અંગ્રેજી ભાષામાં તમારી ટાઈપિંગ સ્પીડ 5000 કી ડિપ્રેશન હોવી જોઈએ.

સાથે તમને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાની જાણકારી હોવી જોઈએ તથા બેઝિક કોપ્યુટર આવડતું હોવું જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારે પસંદગી પામવા માટે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • એલિમિનેશન ટેસ્ટ
  • મેઈન પરીક્ષા
  • પ્રેક્ટિકલ/સ્કિલ ટેસ્ટ

પગારધોરણ

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને માસિક રૂપિયા 19,900 થી લઇ 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. ઉમેદવારને અન્ય સરકારી ભથ્થાઓનો લાભ પણ મળી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ પર જાઓ તથા
  • તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
  • હવે તમને આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જાહેરાત જોવા મળી જશે.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઘ્વારા 27 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ તથા છેલ્લી તારીખ આસિસ્ટન્ટ માટે 28 એપ્રિલ 2023 અને 19 મે 2023 છે જયારે આસિસ્ટન્ટ કેશિયર માટે 01 મે 2023 અને 22 મે 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

FAQs -ગુજરાત હાઈકોર્ટે આસિસ્ટન્ટ ભરતી 2023

હું ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરી શકું?

જવાબ: ઉમેદવારો ઉપર આપેલી સીધી લિંક પરથી ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 માટે અરજી કરી શકે છે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ: ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19મી મે 2023 છે.

Share on: