WhatsApp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવાઅહી ક્લિક કરો

ITI ભરતી મેળો 2023: ITI વાળા માટે ડાયરેક્ટ ઈન્ટરવ્યું આધારિત નોકરી ની ઉતમ તક

ITI ભરતી મેળો 2023 : ITI રાજકોટ દ્વારા ભરતી મેળા તારીખ 22/05/2023 (સોમવાર) ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં તાત્કાલિક જોઈનીંગ (ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ આશરે ૫ થી ૧૦ દિવસ માં) તમારા મિત્રો લાયકાત ધરાવતા હોય તો તેને પણ જાણ કરવા વિનંતી. આ આર્ટીકલમાં ITI ભરતી મેળો રાજકોટ વિષે માહિતી આપેલ છે જે સંપૂર્ણ વાંચવા વિનંતી.

ITI ભરતી મેળો 2023 ની હાઇલાઇટ્સ

ભરતી મેળો યોજનાર ITI- રાજકોટ
કુલ જગ્યાઓ 100
કંપનીનું નામ અતુલ ઓટો (Atul Auto bharti 2023)
લાયકાત ITI પાસ

ભરતીમાં લેવાના ટ્રેડનું નામ

  • વાયરમેન
  • ફિટર
  • ઇલેક્ટ્રિશિયન
  • ડીઝલ મિકેનિક
  • મોટર મિકેનિક
  • પેન્ટર
  • હેલ્પર
  • ટેક્નિશિયન
  • COPA

વયમર્યાદા

  • 18 થી 30 વર્ષ

સૈક્ષણિક લાયકાત

  • ITI પાસ

કુલ ખાલી જગ્યાઓ

  • 100

ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ

  • તારીખ : 22/05/2023
  • સમય : 10:00 વાગે
  • સ્થળ : ITI આજીડેમ પાસે, ભાવનગર રોડ, રાજકોટ.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ITI રાજકોટ દ્વારા ભરતી મેળા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

ભરતીની જાહેરાત જુઓ

iti રાજકોટ ભરતી atul auto

 

WhatsApp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવાઅહી ક્લિક કરો
Share on: