શું તમે ગુજરાતીમાં રક્ષાબંધન વિશે શાયરી અને સ્ટેટસ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાના રક્ષાબંધન વિશે શાયરી અને સ્ટેટસ ગુજરાતીમાં રજુ કર્યો છે અને છેલ્લે Raksha Bandhan Shayari and Status in Gujarati ની PDF પણ Download કરી શકશો.
રક્ષાબંધન વિશે શાયરી અને સ્ટેટસ
- અહીં ગુજરાતી
- રક્ષાબંધન
- વિશે શાયરી અને સ્ટેટસ રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.
રક્ષાબંધન વિશે શાયરી
Raksha Bandhan Shayari and Status quotes in Gujarati given below.
કાચા સૂત્તર ના તાંતણે બંધાયું,
ભાઈ અને બહેનના પ્રેમ નું બંધન.
💐 Happy Raksha Bandhan 💐
મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી
પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸
ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ એ
વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે.
🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷
વિશ્વાસ નાં ધાગા ને બંને છોરથી પરોવી રાખવો
તે જ દરેક સંબંધ માં ખરૂં રક્ષાબંધન…
🙏 આપને અને આપના પરિવાર ને રક્ષાબંધન ની હાર્દિક શુબકામનાઓ 🙏
રક્ષા કે પવિત્ર બંધન કો સદા નીભાઈયે,
અનમોલ હૈ બહન, સદા સ્નેહ લુંટાઈયે.
🌹 હેપી રક્ષાબંધન 🌹
Raksha Bandhan Wishes in Gujarati
ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામનઓ.
💐 Happy Raksha Bandhan 2023 💐
આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે.
💝 રક્ષાબંધનની ખુબ ખુબ શુભેચ્છાઓ મારા વીરા 💝
હું મારા રમકડાં પણ તારી જોડે શેર કરતી હતી અને હવે હું મારી લાગણીઓ પણ તારી જોડે શેર કરું છું. મારી સૌથી વધુ સંભાળ રાખનારા ભાઈને રક્ષા બંધનની શુભકામનાઓ.
🌹 હેપી રક્ષાબંધન 2023 🌹
તમે તે મિત્ર છો જે મને જન્મથી મળ્યા છો, મારા જીવન માં તમારા હોવા બદલ હું ઈશ્વની આભારી છું.
💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐
ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના બંધન રક્ષાબંધન ના પાવન પર્વની મારા દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
💞 Happy Raksha Bandhan 💞
Raksha Bandhan Message in Gujarati
વિશ્વભર માં ભાઈ-બહેન ની પવિત્રતા ના પ્રતીક રૂપે ઉજવાતું રક્ષાબંધન ના પવિત્ર પર્વ ની આપ સોંને ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ.
💝 હેપી રક્ષાબંધન 💝
ભાઈ-બહેનના પવિત્ર સબંધનું પ્રતિક, મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન.
🙏 આપ સૌને રક્ષાબંધન ના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ 🙏
હાવજ જેવા તમામ મારા Online બંધુઓને રક્ષાબંધન ના પવિત્ર તહેવારની ખુબ ખુબ શુભકામના… દરેક ભાઈઓને માતાજી દીર્ધાયુ પ્રદાન કરે અને નિરોગી રાખે.
💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐
જરૂરી નથી કે બધા પ્રેમ રાધા ને કૃષ્ણ જેવા જ હોવા જોઈ અમુક પ્રેમ ભાઇ-બેન જેવા પણ હોય છે. જે ભલે આખો દિવસ ઝઘડયા કરે પણ એક બીજા વગર એક પળ પણ ના ચાલે.
🌹 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌹
તમે મારા જીવનના શ્રેષ્ઠ ભાગોમાંના એક છો, ભાઈ. તમારું સ્થાન કોઈ લઈ શકે નહીં.
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸
Raksha Bandhan Shayari in Gujarati
ઉગ્યો સુરજ આજ પૂનમ નો,
આવ્યો અવસર આજ ભાઈ બહેનના વ્હાલ નો..!
🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷
ફૂલો કા તારો કા, સબકા કહેના હૈ.
એક હજારો મેં, મેરી બહના હૈ.
💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐
પંખી, ટહુકો, ઝાડ, નદી, દરિયાનાં આનંદ નો સરવાળો.
બેના તેં મોકલાવેલ રાખડી નાં એ એક દોરા માં છે.
🌹 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌹
આમ એક સૂતરનો દોરો હોય છે,
હેતથી ને લાગણીથી રાખડી થઈ જાય છે.
🌷 રક્ષાબંધન ની શુભેચ્છા 🌷
કંકુ ચોખા કેરે ચાંદલે, “બેનડી”લેતી વીરને મીઠડાં વારણાં.
એવા અંખડ તાંતણે ગૂંથ્યા, ભાઈબહેનના હેતભર્યા તાણાંવાણાં.
🙏 રક્ષાબંધન ની શુભકામના 🙏
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી.
💞 Happy Raksha Bandhan 💞
રક્ષાબંધન નો અર્થ
ર=રક્ષા કરજે વીરા બહેનની
ક્ષા=ક્ષમા કરજે બહેનને
બં=બંધનમાથી મુક્ત કરજે બહેનને
ધ=ધ્યાન રાખજે બહેનનુ
ન=ન ભૂલતો વીરા બહેનને
💝 હેપી રક્ષાબંધન 💝
ગઈકાલે ફેસબુકની બધી લેડીઝુના ઈનબોક્સમાંઘુસી-ઘૂસીને હેપીફ્રેન્ડશીપ ડે વિશ કરવાવાળા અમુક હરખપદુળાવ આજના પાવન દિવસે સેલ્ફ કવોરંટાઇન થઈ ગ્યા છે.😜
🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸
સૌ એ માન્યું આ પવિત્ર બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન…
🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷
Happy Raksha Bandhaan Status Quotes in Gujarati
સૌથી પ્રિય મારી બહેન, સુખમાં દુઃખમાં સાથે રહેજે,
જીવનનું સુખ છે તારાથી, તું છે તો પછી શું કહેવું!
હેપ્પી રક્ષાબંધન!
ભાઈ-બહેનના સંબંધોમાં આવે પ્રેમ,
ક્યારેય ન થાય તકરાર,
દરરોજ ખુશી રહે બરકરાર,
દૂર બેઠેલા હું અને તું ઉજવીશું રાખીનો તહેવાર!
હેપ્પી રક્ષાબંધન!
જન્મોનું આ બંધન છે,
સ્નેહ અને વિશ્વાસનો,
વધુ ગાઢ બની જાય છે આ સંબંધ,
જ્યારે બંધાય છે દોરો પ્રેમનો!
ચોખાની સુગંધ અને કેસરનો શ્રૃંગાર,
રાખી, તિલક, મીઠાઈ અને ખુશીની વર્ષા,
બહેનનો પ્રેમ અને સ્નેહ,
રાખીની શુભકામનાઓ!
ચંદનનો ટીકો, રેશમનો દોરો,
શ્રાવણની સુગંધ, વરસાદની ફુહાર,
ભાઈની આશા, બહેનનો પ્રેમ,
રક્ષાબંધનના તહેવારની શુભકામનાઓ!
સંબંધોનું બંધન રક્ષાબંધન!
મોકલો સ્પેશિયલ રાખી શુભેચ્છાઓ,
ભાઇ-બહેન થઇ જશે ખુશમ ખુશ!
સૂર્યની જેમ ચમકતા રહો,
ફૂલોની જેમ સુગંધ આપતા રહો,
આ બહેનની પ્રાર્થના છે,
તમે હંમેશા ખુશ રહો!
ચોમાસાનો ઝરમર વરસાદ છે, રક્ષાબંધનનો તહેવાર છે
ભાઈ-બહેન વચ્ચે મીઠો ઝઘડા, પ્રેમ અને ખુશીનો તહેવાર છે.
હેપ્પી રક્ષાબંધન!
પ્રેમ, વિશ્વાસ, જન્મનું બંધન છે
સમય સાથે આ સંબંધ વધુ ગાઢ બનતો જાય
જ્યારે ભાઇના કાંડા બહેનના પ્રેમનો દોરો બંધાય
હેપ્પી રક્ષાબંધન!
Download link
રક્ષાબંધન વિશે શાયરી અને સ્ટેટસ ગુજરાતી PDF Download | Download |
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં રક્ષાબંધન વિશે શાયરી અને સ્ટેટસ એટલે કે Raksha Bandhan Shayari and Status in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!