RRB Technician ભરતી 2025: 6180 જગ્યાઓ માટે અરજી કરો!

રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ટેક્નિશિયન ગ્રેડ-I અને ગ્રેડ-III (CEN.No.02/2025) માટે 6180 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે રેલ્વેમાં નોકરી મેળવવા માગો છો, તો આ એક સુવર્ણ તક છે! અરજી ઓનલાઇન 28 જૂન 2025 થી 28 જુલાઈ 2025 સુધી rrbapply.gov.in પર કરી શકાશે. RRB Technician ભરતી 2025: મુખ્ય માહિતી શૈક્ષણિક યોગ્યતા ઉંમર મર્યાદા પગાર અરજી ફી પસંદગી પ્રક્રિયા RRB Technician માટે … Read more