સંસ્થાનું નામ - નવોદય વિદ્યાલય સમિતિ આર્ટીકલ વિષય - નવોદય પ્રવેશ પરીક્ષા નવોદય પ્રવેશ પરીક્ષા તારીખ - 29 એપ્રિલ 2023 આર્ટિકલ નો પ્રકાર - પરીક્ષા પેપર
નવોદય પ્રવેશ પરીક્ષા પેપર માહિતીએપ પર અપડેટ કરવામાં આવશે. પરીક્ષાથી તેને Gujarat-Live પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા પેપર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે.