Raksha Bandhaan Shayari in Gujarati

Flames

કાચા સૂત્તર ના તાંતણે બંધાયું, ભાઈ અને બહેનના પ્રેમ નું બંધન. 💐 Happy Raksha Bandhan 💐

White Lightning
White Lightning

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી. 🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

White Lightning
Orange Lightning

ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ એ વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે. 🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷

વિશ્વાસ નાં ધાગા ને બંને છોરથી પરોવી રાખવો તે જ દરેક સંબંધ માં ખરૂં રક્ષાબંધન… 🙏 આપને અને આપના પરિવાર ને રક્ષાબંધન ની હાર્દિક શુબકામનાઓ 🙏

White Lightning

રક્ષા કે પવિત્ર બંધન કો સદા નીભાઈયે, અનમોલ હૈ બહન, સદા સ્નેહ લુંટાઈયે. 🌹 હેપી રક્ષાબંધન 🌹

ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામનઓ. 💐 Happy Raksha Bandhan 2023 💐

White Lightning
White Lightning

ભાઈ-બહેનના પવિત્ર સબંધનું પ્રતિક, મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન. 🙏 આપ સૌને રક્ષાબંધન ના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ 🙏

Orange Lightning

Next Story

હેપી રક્ષાબંધન